Posts

Showing posts with the label Flipkart and Amazon Independence Day Sales: The Best Offers on Mobile Phones

સ્વતંત્રતા દિવસને લઇ Flipkart પર Mi Days સેલ, સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ

Image
સ્વતંત્રતા દિવસને લઇ Flipkart પર Mi Days સેલ, સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ Flipkart and Amazon Independence Day Sales: The Best Offers on Mobile Phones સ્વતંત્રતા દિવસને લઇ ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર સેલનું આયોજન કરાયું છે. સેલની શરૂઆત 12 ઓગસ્ટથી થઇ ગઇ છે અને તે 18 ઓગસ્ટ સુધી ચાલશે. Mi Days સેલમાં શાઓમી (Xiaomi)ના દરેક સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.     Redmi Note 7S જેની કિંમત 11999 રૂપિયા છે આ સ્માર્ટફોન 2000ના ડિસ્કાઉન્ટ પર 9999 રૂપિયામાં મળી રહ્યો છે. HDFC બેંકના ડેબિટકાર્ડનો ઉપયોગ કરવાથી 5 ટકા કેશબેક પણ મળશે. આટલું જ કેશબેક એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ પર મળશે. આ ફોનમાં 3 GB રેમ, 48MP + 5MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 13MP સેલ્ફી કેમેરો છે.  ------------------------------------------------------------------------------- તાજેતરમાં લોન્ચ થયેલ Redmi K20 પર પણ 1000 રૂપિયાની છૂટ મળી રહી છે. 22999 રૂપિયાનો આ ફોનમાં 21999 રૂપિયા મળી રહ્યા છે. એક્સિસ બેંક કાર્ડ પર પણ 5 ટકા કેશબેક મળશે. આ ફોનમાં 6 GB રેમ, 48 48MP + 13MP +